- Advertisement -
LSG vs MI IPL 2025 Live Updates, Lucknow Super Giants vs Mumbai Indians: આઈપીએલ 2025ની 16મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે આપેલા 204 રનના પડકાર સામે મુંબઈ ઇન્ડિન્સે 2 ઓવરમાં 1 વિકેટે 13 રન બનાવી લીધા છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
લખનઉ સુપર જાયન્ટ્સ : એડન માર્કરામ, મિશેલ માર્શ, નિકોલસ પૂરન, આયુષ બડોની, ઋષભ પંત (કેપ્ટન), ડેવિડ મિલર, શાર્દુલ ઠાકુર, અબ્દુલ સમદ, દિગ્વેશ રાઠી, આકાશ દીપ, અવેશ ખાન.
મુંબઈ ઇન્ડિયન્સ : વિલ જેક્સ, રયાન રિકેલ્ટન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, રાજ બાવા, મિશેલ સેન્ટનર, દીપક ચાહર, ટ્રેન્ટ બોલ્ટ, અશ્વિની કુમાર, વિગ્નેશ પુથુર.
- Advertisement -



