Khel Mahakumbh 2025 begins in Porbandar district | પોરબંદર જિલ્લામાં ખેલ મહાકુંભ 2025નો પ્રારંભ: તાલુકા અને મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધાઓ ઉત્સાહભેર યોજાઈ – Porbandar News

Date:

- Advertisement -


ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ પ્રેરિત તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત ખેલ મહાકુંભ – ૨૦૨૫ અંતર્ગત પોરબંદર જિલ્લામાં વિવિધ રમતોત્સવ સ્પર્ધાઓનો પ્રારંભ થયો છે. આ સ્પર્ધાઓ તાલુકાકક્ષા અને મહાનગરપાલિકાકક્ષાએ (ઉત્તર-દક્ષ

.

પોરબંદર જિલ્લાના સર્વાંગી રમત વિકાસને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર – પોરબંદર દ્વારા સંકલન સાધવામાં આવ્યું છે.આ ખેલ મહાકુંભ અંતર્ગત રાણાવાવ તાલુકાકક્ષાએ ઓ અને બહેનો માટેની વોલીબોલ સ્પર્ધાનું આયોજન એમ.એમ.કે. હાઈસ્કૂલ, રાણા કંડોરણા ખાતે કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં વિવિધ શાળાઓમાંથી અંદાજિત ૧૪૪ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.સ્પર્ધાની શુભારંભ વિધિ જિલ્લા રમત અધિકારી ડૉ. પ્રવિણાબેન પાંડાવદરાના પ્રેરક સંબોધનથી કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્પર્ધામાં યોગદાન બદલ સિગ્મા સ્કૂલ, વનાણના વ્યાયામ શિક્ષક મહેન્દ્ર ડોડીયા અને પી.એમ.શ્રી કન્યા શાળા, રાણાવાવના આ.સી. શિક્ષક મલેક્ જાદવનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન વિધિનું આયોજન રમત કન્વીનર ઘેલુ કાંબલિયા દ્વારા કરવામાં આવ્યું હતું.વોલીબોલ કોર્ટ પાસે મોટી સંખ્યામાં ઉત્સાહિત રમતપ્રેમીઓ, વાલીઓ તેમજ જિલ્લાની વિવિધ શાળાના વ્યાયામ શિક્ષકો અને કોચ ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધા દરમિયાન ખેલાડીઓમાં ઉત્તેજના અને રમતભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.

આ સ્પર્ધાઓમાં અંડર–14, અંડર–17 અને ઓપન એજ કેટેગરીનો સમાવેશ થાય છે, જેમાં ઓ અને બહેનો બંને ભાગ લઈ શકે છે. આ ખેલ મહાકુંભ ખેલાડીઓને તેમની રમત પ્રતિભા પ્રદર્શિત કરવાની ઉત્તમ તક પૂરી પાડે છે અને સુવ્યવસ્થિત આયોજન સાથે રમતક્ષેત્રે પ્રોત્સાહક માહોલ ઊભો કરે છે.ખેલ મહાકુંભ – ૨૦૨૫નું આયોજન જિલ્લાના હજારો ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટેની એક અનોખી અને મહત્વપૂર્ણ પહેલ છે.



Source link

- Advertisement -

Top Selling Gadgets

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 5 =

Share post:

Subscribe

Popular

More like this
Related

Xbox has put The Elder Scrolls 6 in jeopardy, devs working on RPG say

In early July, a report claimed that Bethesda's...

Chameleon codes (July 2026)

Keeping on top of these new Chameleon codes...

Palworld dev delivers “important” 1.0 mod warning

Palworld 1.0 is finally upon us. It's yet...

Top Selling Gadgets