રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલ મહાકુંભ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ ખેલમહાકુંભમાં શાળા, ગ્રામ્ય, તાલુકા, જિલ્લા, ઝોન કક્ષા (ટીમ રમત) અને રાજ
.
ખેલ મહાકુંભ 2025નું ઓનલાઈન રજીસ્ટ્રેશન 22મી સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન વેબસાઈટ https://khelmahakumb h.gujarat.gov.in પરથી થઈ શકશે. રજીસ્ટ્રેશન અંગેની કોઈપણ સમસ્યા બાબતે રાજય સ્તરે ટોલ ફી નંબર 1800 274 6151 ઉપર સંપર્ક કરવાથી માર્ગદર્શન પુરું પાડવામાં આવશે. વધુ માહિતી માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પિતૃ સદન બંગલો, રણછોડજી નગર, હીરો શોરૂમ પાછળ, ધરમપુર રોડ, વલસાડ ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.