દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલ મહાકુંભ- 2025નું આયોજન કરાયુ છે. જેમાં શાળા-ગ્રામ્ય કક્ષા, તાલુકા- ઝોનકક્ષા, જિલ્લા મહાનગરપાલિકાકક્ષા અને છેલ્લે રાજ્ય કક્ષા સ્પર્ધા માટેનું આયોજન કરાયુ છે. ખેલ મહાકુંભ અંતર્ગત શાળાકક્ષાએ અં-9, 11, 14 અને 17 વય જૂથમાં તમ
.
રજીસ્ટ્રેશન વેબસાઈટ www.https://khelmaha kumbh.gujarat.gov.in પરથી ઓનલાઇન તારીખ 22 સપ્ટેમ્બર સાંજે 6 સુધી થશે. શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળામાંથી રજીસ્ટ્રેશન કરવાનું ફરજિયાત રહેશે તેમજ કોલેજના ખેલાડીઓએ જાતે ઓનલાઈન તથા કોલેજ મારફત રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે.
ઉપરાંત જે વિદ્યાર્થીઓ શાળા કે કોલેજમાં અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓ પણ પોતાના ગામની સ્કૂલ- હાઈસ્કૂલમાંથી રજીસ્ટ્રેશન કરાવી શકશે. વિજેતાઓને રોકડ સહિતના ઇનામો મળશે એમ જણાવેલ છે.