અકસ્માત પર અકસ્માત, આવા પોલીસકર્મીઓને કોઈ રોકો! અમદાવાદમાં નશામાં ધૂત કોન્સ્ટેબલે ગાડીથી લોકોને કચડ્યા

Date:

- Advertisement -


3 people injured after drunk police constable causes accident in Ahmedabad3 people injured after drunk police constable causes accident in Ahmedabad

આ ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલા, જે માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, તેણે ગઈ રાત્રે નશામાં વાહન હંકારીને અકસ્માત સર્જ્યો હતો. આ પોલીસકર્મીએ નશાની હાલતમાં બે થી ત્રણ વાહનોને અડફેટે લીધા હતા, જેમાં એક લારી અને ટુ-વ્હીલરનો સમાવેશ થાય છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, લારીમાં ટક્કર લાગતા જ નજીકના ઘરમાં ઘૂસી ગઈ હતી, જેના કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.



Source link

- Advertisement -

Top Selling Gadgets

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + fifteen =

Share post:

Subscribe

Popular

More like this
Related

Jujutsu Legacy codes (June 2026)

Looking to get ahead in the next big...

League of Legends Classic is real: “This was the right time”

League of Legends Classic is official. We weren't...

Top Selling Gadgets