Go-karting zone on disputed land in Daman | દમણમાં વિવાદિત જમીન પર ગો-કાર્ટિંગ ઝોન: સાંસદ ઉમેશ પટેલે કેન્દ્રીય પ્રવાસન મંત્રીને પત્ર લખી ફરિયાદ કરી – Valsad News

Date:

- Advertisement -


દમણમાં પ્રવાસન વિભાગ દ્વારા વિવાદિત જમીન પર ગો-કાર્ટિંગ ઝોનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ મામલે દમણના સાંસદ ઉમેશ પટેલે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને ગંભીર આક્ષેપો કર્યા છે.

.

સાંસદે જણાવ્યું કે, જે જમીન પર ગો-કાર્ટિંગ ઝોન બનાવવામાં આવ્યું છે, તે જમીન વિવાદમાં છે. આ મામલો હાલમાં મુંબઈ હાઈકોર્ટમાં વિચારાધીન છે. તેમ છતાં દમણ પ્રશાસને કેન્દ્રીય પ્રવાસન મંત્રીને આ બાબતની જાણ કર્યા વિના તેમના હસ્તે ઉદ્ઘાટન કરાવ્યું હતું.

સાંસદ ઉમેશ પટેલે કેન્દ્રીય પ્રવાસન મંત્રીને પત્ર લખીને સમગ્ર ઘટનાની વિગતો આપી છે. તેમણે આરોપ મૂક્યો છે કે, દમણ પ્રશાસને પ્રવાસન મંત્રીને અંધારામાં રાખીને આ કાર્યક્રમ કર્યો છે. પ્રશાસનનો હેતુ દમણમાં પ્રવાસન વધારવાનો છે. પરંતુ વિવાદિત જમીન પર આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવતા વિવાદ ઊભો થયો છે. હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવા છતાં આ સ્થળે ગો-કાર્ટિંગ ઝોનનું નિર્માણ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.



Source link

- Advertisement -

Top Selling Gadgets

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 − one =

Share post:

Subscribe

Popular

More like this
Related

Top Selling Gadgets